જ્ઞાતિવાદથી ઉપર ઉઠીને વિકાસ અને ભાજપે તેમના પક્ષના કાર્યકરોની ઉમેદવારની લાયકાતના ધોરણે મતદાન અવગણના કરી પક્ષના સભ્ય ન હોય કરવા અપીલ કરી છે.
ગરીબ વિસ્તારો જ્ઞાતિવાદી ધોરણે નહિ પરંત મોંઘવારી -બેરોજગારી -વિકાસ પ્રશ્ને મતદાન કરશે કરચલીયા પરા – ખેડુતવાસ – બોરડીગેઈટ વિસ્તારોમાં અરૂણ મહેતાનું ઠેર ઠેર સ્વાગત – લોક સંપર્કમાં વિશાળ સંખ્યામાં કાર્યકરો જોડાયા. શિક્ષિતનાગરીકોને જ્ઞાતિવાદથી ઉપર ઉઠીનેવિકાસ-ઉમેદવારની યોગ્યતાના આધારે મતદાન કરવા અરૂણ મહેતાની અપીલ ભાજપનાના શાસન અને તેની તેવી વ્યક્તિને ઉમેદવાર બનાવી નીતિઓથી રોષે ભરાયેલી જનતા હવે જનતાની મજાક ઉડાવી – જ્યારે કોંગ્રેસ મોંઘવારી,બેરોજગારી,શિક્ષણ આરોગ્ય, પક્ષેપડકારી શકે તેવા ઉમેદવાર મુકવાને પેટ્રોલ – ડીઝલ, ગેસના બાટલા, બદલે અજાણ્યા ઉમેદવાર મુકેલ છે. સી.એન.જી. ગેસના ભાવ વધારા વેપાર ઉદ્યોગની મંદી,જૂની પેન્શનયોજના,ફીક્સ આજે કરચલીયા પરા, ખેડુતવાસ, બોરડીગેઈટ, વિસ્તારના અરૂણ પગાર અને આઉટ સોર્સીંગ – કોન્ટ્રાક્ટ | મહેતાના લોકસંપર્કમાંવિશાળ સંખ્યામાં પ્રથાનીતિ, આંગણવાડી – આશા અને કાર્યકરો જોડાયા અને ઠેર ઠેર સ્વાગત ફેસીલીએટરોનું શોષણ ભાવનગર થયા. ગરીબ વિસ્તારો જ્ઞાતિવાદી ધોરણે બંદરમાં રોજગાર સહિતના પ્રશ્નોના મતદાન કરવાને બદલે મોંઘવારી મુદ્દાઓના આધારે ભાજપ સરકાર વિરૂધ્ધ બેરોજગારી વિકાસ પ્રશ્ને અરૂણ મહેતાની મતદાન કરશે તથા ભાવનગરના વિકાસનાતરફેણમાં મતદાન કરશે. ભાવનગરના પ્રશ્નો બાબતે પણ ભાજપ સત્તા સામે રોષ તમામ શિક્ષિતો, વેપારીઓને ઉભો થયો છે. જ્ઞાતિવાદથી ઉપર ઉઠીને વિકાસ અને ભાજપે તેમના પક્ષના કાર્યકરોની ઉમેદવારની લાયકાતના ધોરણે મતદાન અવગણના કરી પક્ષના સભ્ય ન હોય કરવા અપીલ કરી છે.