ડોલ્ફિન શાર્કના શિકારને રોકવા માટે ગુજરાત વન વિભાગ દરિયાકાંઠાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે
દરિયાકાંઠાના પાણીમાં નિયમિત પેટ્રોલિંગ કરશે. આ પેટ્રોલિંગ ભારતીય કોસ્ટ ગાર્ડ, મરીન પોલીસ અને કસ્ટમ્સ સાથે સંકલન કરીને કરવામાં આવશે. ડોલ્ફિન અને શાર્કનો શિકાર રોકવાની તૈયારીના...


