સાબરમતી નદીને પ્રદૂષિત કરવા બદલ છેલ્લાં 2 વર્ષમાં જીપીસીબીએ મ્યુનિ.ને કુલ 112 નોટિસ ફટકારી છે પણ સાબરમતીને સૌથી વધુ મેલી કોર્પોરેશન જ કરે છે
જેટલી નોટિસ 2 વર્ષમાં પ્રદૂષણ બોર્ડે આપી તેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનના પીરાણા, જૂના વાસણા, નવા વાસણા, જળ વિહાર, ખાનપુરના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી)ને આપવામાં...


