2033-34 સુધીમાં ભારત દર વર્ષે લગભગ 330 MMT દૂધ ઉત્પાદન સાથે વિશ્વના 33 ટકા દૂધનું ઉત્પાદન કરે તે લક્ષ્ય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગર, ગુજરાત ખાતે ભારતીય ડેરી એસોસિએશન દ્વારા આયોજિત 49માં ડેરી ઉદ્યોગ સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી....


