ગાંધીનગર: આસારામે હાઈકોર્ટમાં ગાંધીનગર સેશન્સ કોર્ટના ચુકાદાને પડકારતી અરજી કરી, આપી હતી આ સજા
આસારામને આજીવન કેદની સજા ફટકારવાની સાથે કોર્ટે પીડિતાને રૂ. 50 હજારનું વળતર આપવાનું સૂચન પણ કર્યું હતું. સુરતના યૌન શોષણ કેસમાં ગાંધીનગર કોર્ટે આસારામ બાપુને...


