ન્યુઝીલેન્ડમાં આવ્યો શક્તિશાળી ભૂકંપ, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 7.1ની તીવ્રતા
ન્યુઝીલેન્ડમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 આંકવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ ન્યૂઝીલેન્ડના કર્માડેક દ્વીપ...


