જો બાઇડનની યૂક્રેન મુલાકાતના એક દિવસ પછી રાષ્ટ્રપતિ પુતિનનું રશિયન સંસદમાં સંબોધન, જાણો શું કહ્યું?
પુતિનનું સંબોધન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનની યૂક્રેનની મુલાકાતના એક દિવસ બાદ આવ્યું છે. જેમાં તેમણે પોતાના દેશના લોકોની સુરક્ષાને મહત્ત્વપૂર્ણ ગણાવી અને યુદ્ધ સાથે જોડાયેલી...


