ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણથી ચીન, જાપાનમાં રેડિયેશનનો ખતરો, 10 લાખ લોકો થઈ શકે છે પ્રભાવિત
ઉત્તર કોરિયા દ્વારા થોડા દિવસો પહેલા કરવામાં આવેલા પરમાણુ મિસાઈલ પરીક્ષણને કારણે ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, ચીન અને જાપાનના લાખો લોકો રેડિયેશનથી પ્રભાવિત થઈ શકે...


