સ્મૃતિ ઈરાનીએ કહ્યું, “અમેઠીમાં 40 એકર જમીનનું ભાડું 623 રૂપિયા, આ છે જાદુ…”: તો રવિશંકર પ્રસાદે કહ્યું – રાહુલ અને તેમની માતા સોનિયા બંને જામીન પર છે
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે જેમણે અમેઠીએ ‘જાદુ’ બતાવ્યો તેઓએ વડાપ્રધાન પર કટાક્ષ કર્યો. જયારે ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાહુલના...


