જંત્રી વધારવાના વિવાદ મુદ્દે ગાંઘીનગર સીએમ સાથે બિલ્ડરોની બેઠક પૂર્ણ, જાણો શું કહ્યું ક્રેડાઈ સભ્યોએ
બિલ્ડર એસોસિએશનનું કહેવું છે કે, રજૂઆત બાદ હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો પરંતુ સીએમ સકારાત્મક હોવાનો તેમણે દાવો કર્યો છે. જંત્રીમાં સરકાર દ્વારા...


