વડોદરામાં પણ વ્યાજખોરોની શાન ઠેકાણે લાવતી પોલીસ, 2ને પાસા હેઠળ જેલ ધકેલાયા
વડોદરા પોલીસ કમિશનર ડો. શમશેરસિંહના માર્ગદર્શનમાં હાથ ધરાયેલી ઝૂંબેશમાં વડોદરામાં પણ અનેક કિસ્સામાં અરજદારોને વ્યાજખોરોના દબાણમાંથી પોલીસે મુક્ત કરાવ્યાં છે. રાજ્ય સરકારની આ કડક કાર્યવાહીની...


