કચ્છમાંથી ગુજરાત ATSએ પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડનાર ગદ્દારની કરી ધરપકડ, BSFમાં પ્યૂન બની કામ કરતો હતો
કચ્છમાંથી ગુપ્ત રીતે માહિતી પાકિસ્તાનને પહોંચાડવાનું કામ કરતો ગદ્દાર પકડાયો છે. બીએસએફના એક યુનિટમાં રહીને પ્યૂન તરીકેની કામગિરી કરતો શખ્સ ખૂફીયા જાણકારી પહોંચાડવાનું કામ કરતો...


