સરકારી નોકરીઓ માટે રાજ્ય સરકાર 10 વર્ષ માટે ભરતી કેલેન્ડર કરશે તૈયાર, 2033 સુધી હશે કેલેન્ડર
સરકારી નોકરીઓ માટે રાજ્ય સરકાર 10 વર્ષ માટે ભરતી કેલેન્ડર તૈયાર કરવામાં આવશે. આગામી 2033 સુધીમાં મોટી સંખ્યામાં ભરતીઓ બહાર પાડવામાં આવશે. 2014થી લઈને 2033...


