બેંક એકાઉન્ટ ખોલાવવા માટે સંપર્કમાં આવેલી સગીરા સાથે વારંવાર આચર્યુ દુષ્કર્મ, 7 માસના ગર્ભથી ફૂટ્યો ભાંડો
ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 15 વર્ષની વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ માટે નજીકના બેન્ક ઓફ બરોડા ખાતે સ્કોલરશીપ માટે બેન્ક એકાઉન્ટ ખોલાવવા ગઈ...


