વિવાહ અનુદાન યોજનાઃ યોગી સરકાર દીકરીઓના લગ્ન માટે આપી રહી છે આટલા પૈસા, જાણો કેવી રીતે મેળવી શકશો ફાયદો
કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારો પણ પોતપોતાના રાજ્યોના લોકો માટે વિવિધ મહત્વકાંક્ષી યોજનાઓ ચલાવી રહી છે. ઉદાહરણ તરીકે, ઉત્તર પ્રદેશમાં દીકરીઓ માટે લગ્ન અનુદાન યોજના...


