ટ્રેલરના ટાયરમાં આગ: રાધનપુરથી કચ્છ તરફ જઈ રહેલા ટ્રેલરના ટાયરમાં આગ લાગી, ચાલક હિંમતથી દોઢ કિમી હંકારી હોટલ પર લઇ ગયો
પાટણએક કલાક પહેલા હોટલ પર ટ્રેલરને પાર્ક કરી લોકોની મદદથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી ઉનાળાની બળબળતી ગરમીમાં હાઈવે માર્ગો પર ચાલુ ગાડીનાં ટાયરોમાં...