કૃષિ રાહત પેકેજ-૨૦૨૩ અંતર્ગત સહાયતા મેળવવા પાત્રતા ધરાવતા ખેડૂતોએ ૧૦ દિવસમાં અરજી કરવી
માર્ચ-૨૦૨૩ માસમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલી ખેતી/બાગાયતી પાકના નુકસાની બાબતે જિલ્લા વહીવટી તંત્ર મારફત જે-તે વખતના અખબારી અહેવાલો, પડેલ વરસાદના માપદંડ અને વરસાદની તીવ્રતા, સ્થાનિક તંત્ર


