આ વખતે માત્ર ટોપ-10 ઉમેદવારોની જ મિલકતનો આંકડો 2300 કરોડ, 2017માં 182 ધારાસભ્યોની કુલ મિલકત 1400 કરોડથી વધારે હતી
2017માં જીતેલા 182 ધારાસભ્યોની કુલ મિલકતનો આંકડો રૂ. 1400 કરોડથી વધારે થાય છે. 2022માં વધુ સંપત્તિ ધરાવતા ટોપ 10 ઉમેદવારોની સંપત્તિ જ રૂ. 2300 કરોડથી


