ફિફા વર્લ્ડ કપમાં બેલ્જિયમની હારની ઉજવણી કરવા લાગ્યા મોરક્કોના ચાહકો, ભડકી હિંસા, હવે સળગી રહ્યું છે આખું શહેર
બેલ્જિયમની કારમી હાર બાદ, ચાહકોએ ભારે તોડફોડ કરી અને હંગામો કર્યો. હંગામાને પગલે પોલીસે અનેક વિસ્તારોમાં ચુસ્ત નાકાબંધી કરવી પડી હતી અને હિંસક બનેલા લોકોના


