અમદાવાદ જિલ્લામાં 2 દિવસમાં 12081 પોલીસ અને હોમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન Article
પ્રથમ દિવસે 9908 પોસ્ટલ બેલેટથી મતદાન થયું હતું અને પોલીસકર્મીઓએ મતદાન કરીને પોતાની ફરજ બજાવી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં ચૂંટણી ફરજ પર તૈનાત પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ


