જુનાગઢ વિધાનસભા બેઠક પરના ઉમેદવારોનું ખર્ચનું બીજું ઇન્સ્પેક્શન થયું હતું જેમાં અત્યાર સુધીમાં ભાજપના ઉમેદવારે 9.33 લાખ અને કોંગ્રેસના ઉમેદવારે 8.24 લાખ ખર્ચ દર્શાવ્યો છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ, એઆઈએમઆઈએમ સહિતના પક્ષો પ્રચાર મેદાને છે. પીએમ મોદી ફરી ગુજરાતમાં