જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા ની બેઠકોની ચૂંટણીમાં 12 અપક્ષ ઉમેદવારો
વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકોમાં ચૂંટણી લડતા અપક્ષ ઉમેદવારો ફાળવેલા અનોખા ચૂંટણી પ્રતિકો સાથે મેદાને ઉતરતા


