ચુંટણીની ફરજમાં રોકાયેલ કર્મચારીઓ આજે પોસ્ટલ બેલેટ દ્વારા પોતાના મતનો કરશે ઉપયોગ
ચૂંટણી ફરજમાં રોકાયેલ કર્મચારીઓ આજથી પોસ્ટલ બેલેટ વડે મતદાન કરશે. રાજકોટ પૂર્વ, જસદણ, ગોંડલ, જેતપુરમાં બુધ-ગુરુ તથા રાજકોટ પશ્ચિમ, દક્ષિણ, ગ્રામ્ય અને જેતપુરમાં ગુરૂ-શુક્ર


