May 17, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • IIT ગાંધીનગરમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મેળો ‘G20-Ignite’નું આયોજન થશે
ગુજરાત

IIT ગાંધીનગરમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મેળો ‘G20-Ignite’નું આયોજન થશે

by gujarat paheredarApril 4, 20230
શેર 0

ઇજનેરો, વૈજ્ઞાનિકો અને સંશોધકોની આગામી પેઢીમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિવિધ આયામો પ્રત્યે જીજ્ઞાસા અને ઉત્સાહ જગાડવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય પ્રૌધોગિકી સંસ્થાન ગાંધીનગર (IITGN) 15 એપ્રિલ 2023ના રોજ ‘G20-Ignite નું આયોજન કરવા જઈ રહ્યું છે.

જે ધોરણ 10થી 12ના શાળાના વિધાર્થીઓ અને તાજેતરમાં ધોરણ 12 પાસ કરેલા વિધાર્થીઓ માટે વિશેષરૂપે ડિઝાઈન કરાયેલ વિજ્ઞાન અને ટેકનોલોજી મેળો છે. દિવસભર ચાલનારા મેળાને રોમાંચક પ્રવૃત્તિઓ, હેન્ડ્સ ઓન ટ્રેનિંગ મોડ્યુલ્સ, ઇન્ટરેક્ટિવ શોકેસ અને પ્રદર્શનો અને IITGN સ્ટુડન્ટ ટેકનિકલ કાઉન્સિલ અને તેની સંલગ્ન ક્લબ્સ હોબી ગ્રુપ્સ, સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ (CCL), અને HackRush જેવી TGNના વિદ્યાર્થીઓની પહેલ દ્વારા ક્યુરેટ કરાયેલી વર્કશોપ અને સ્પર્ધાઓ સાથે આયોજિત કરાયો છે.
ગેમ ડેવલપમેન્ટ, બ્લોકચેન ટેક્નોલોજીને સમજવું, વિજ્ઞાન અને ટેક્નોલોજી આધારિત ટ્રેઝર હન્ટ અને ક્વિઝ, ખગોળશાસ્ત્ર વર્કશોપ સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ સ્પર્ધા વગેરેનો સમાવેશ થાય છે. વધુમાં વિદ્યાર્થીઓ સાયલન્ટ ડીજે, લાઈટ એન્ડ સાઉન્ડ શો, 3ડી પ્રિન્ટીંગ અને લેસર કટીંગ ટેકનોલોજી, સંશોધન શોકેસ સાઇટેક થીમ આધારિત એન્ટરટેઇનમેન્ટ અને ઘણા બધા ઇવેન્ટ્સ દ્વારા મેળાને માણી શકે છે.
વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓ ઉપરાંત IITGNનું સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ એક હેન્ડ્સ ઓન વર્કશોપનું આયોજન કરશે. જે આઉટ-ઓફ-ધ-બોક્સ વિચારસરણી, સમસ્યાનું નિરાકરણ અને એક્ટિવ લર્નિંગને પ્રોત્સાહન આપશે. આ ઇવેન્ટમાં બે અલગ અલગ વર્લ્ડ રેકોર્ડ તોડવાના પ્રયાસો પણ કરવામાં આવશે. IIT ગાંધીનગરની અસંખ્ય સંશોધન પ્રયોગશાળાઓ મોડેલો, પ્રાયોગિક સેટ-અપ્સ અને શોકેસનો ઉપયોગ કરીને વિજ્ઞાન અને તકનીકીની વિભાવનાઓને સરળ બનાવવા માટે નિદર્શન કરશે, આ અનોખું પ્રદર્શન કે જેમાં વિધાર્થીઓને IIT ગાંધીનગરના ગતિશીલ સંશોધન અને શૈક્ષણિક ઇકોસિસ્ટમની ઝલક પ્રદાન કરી હતી.
પહેલ વિશે વાત કરતા, પ્રોફેસર અમિત પ્રશાંત, ડીન, RD, IITGNએ જણાવ્યું કે “શરૂઆતથી જ IIT ગાંધીનગર STEAM ક્ષેત્રોમાં શિક્ષણ, જ્ઞાન પ્રસાર, નવીન સંશોધન અને ઇન્ટરેક્ટિવ આઉટરીય પ્રોગ્રામ્સ માટેનું એક મહત્વપૂર્ણ સૂત્રધાર રહ્યું છે. G20-Ignite’ દ્વારા અમે ઈચ્છીએ છીએ કે Get-Z વિજ્ઞાન, ટેક્નોલોજી, શોષ, અને નવીનતાની અજાયબીઓની ઉજવણી કરે અને તેને આગળ વધારે. તે શાળાના વિદ્યાર્થીઓ, કૉલેજના પ્રતિનિધિઓ, અને રસ ધરાવતા હિતધારકોને IITGNની આંતરિક તકનીકી કુશળતા, અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંશોધન સુવિધાઓ, અને સર્જનાત્મક શિક્ષ કાર્યક્રમોનો અનભવ કરવાની તક પણ પરી પાડશે “
Advertisement

શેર 0
અગાઉની પોસ્ટ
સુરત: રાહુલ ગાંધીના સમર્થનમાં ઠેર ઠેર પોસ્ટર લાગતા ચૂંટણી જેવો માહોલ સર્જાયો, કોંગ્રેસના ધારાસભ્ય, આગેવાનો નજરકેદ કરાયા!
આગામી પોસ્ટ
પાલનપુર પોલીસે બેચરપુરા રેલવે ટ્રેકની બાજુમા ખુલ્લામા ગંજી પાનાંથી તીનપત્તીનો પૈસા વડે હારજીતનો જુગાર રમતા 6 જેટલાં આરોપીઓને પક્ડી પાડી જેલ ભેગા કર્યા
gujarat paheredar

Related posts

‘કોંગ્રેસે પાણી અને પૈસાનું નુકસાન કર્યું’, રાજસ્થાનના સીકરમાં પીએમ મોદીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહારો

gujarat paheredarJuly 27, 2023

પ્રથમ વખત મતગણતરીની પેટર્ન બદલાશે, જાણો આવતી કાલે મતદાનમાં શું હશે નવી પેટર્ન

gujarat paheredarDecember 7, 2022

જુનાગઢ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ચૂંટણી પૂર્વે જ ભાજપને પછડાટ

gujarat paheredarMay 4, 2023

પુંછમાં સેનાના વાહન પર હુમલાની જવાબદારી PAFFએ લીધી, NIA કરશે તપાસ, આતંકીઓની શોધ ચાલુ

gujarat paheredarApril 21, 2023

ગાંધીનગર જિલ્લાના કલાકારો માટે કલામહાકુંભ ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૪ ઓક્ટોબર

gujarat paheredarSeptember 26, 2023

અમદાવાદ – શારદાબેન હોસ્પિટલમાં ભોજનમાં ગરોળી નિકળવા મામલે એએમસી દ્વારા તપાસ તેજ

gujarat paheredarSeptember 9, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

AdminMay 13, 2026May 14, 2026
May 13, 2026May 14, 20260

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

AdminMay 10, 2026May 12, 2026
May 10, 2026May 12, 20260

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren
  • Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε
  • The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos
  • Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása
  • Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137775
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક