જન્માષ્ટમી 2023: દહીં હાંડી તહેવારનો આનંદ માણવા માંગતા હોવ તો તમારે આ સ્થળોની મુલાકાત લેવી જોઈએ
ભારતમાં જન્માષ્ટમીનો મહાન તહેવાર 6 અને 7 સપ્ટેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે. જન્માષ્ટમીના તહેવારે બજારોમાં એક અલગ જ રોનક જોવા મળી રહી છે. ભગવાન કૃષ્ણના...