જગદાનંદ સિંહ રહેશે RJDના પ્રદેશ અધ્યક્ષ, દિલ્હીમાં લાલુ યાદવ સાથે મુલાકાત બાદ લેવાયો નિર્ણય Article
નીતીશ સરકારમાં કૃષિ મંત્રી રહેલા સુધાકર સિંહના રાજીનામા બાદ જગદાનંદ સિંહ નારાજ હોવાનું કહેવાય છે. નીતિ વિષયક મુદ્દાઓ પર મુખ્યમંત્રી સાથે મતભેદો બાદ સુધાકર સિંહે...