અમેરીકી સીનેટમાં રજૂ કરવામાં આવ્યું સમલૈંગિક લગ્ન બિલ, ટૂંક સમયમાં થઈ શકે છે પાસ
જુલાઈ મહિનામાં અમેરિકાની સુપ્રીમ કોર્ટ દ્વારા ગર્ભપાત પર આપવામાં આવેલા અણધાર્યા નિર્ણય બાદ નીચલા ગૃહમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. અમેરીકાના...