ભારત અને અમેરિકા વચ્ચે રંધાઈ રહ્યું છે કંઈક ખાસ! PM મોદીની યાત્રા પહેલા USAના રક્ષા મંત્રી આવશે દિલ્હી
આખી દુનિયાની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂનમાં અમેરિકાની પ્રસ્તાવિત યાત્રા પર કેન્દ્રિત છે. શું ભારત અને અમેરિકા સંબંધોના એવા ઉંબરે પહોંચવાના છે કે જેની કલ્પના...


