પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે લોકસભા ચૂંટણીમાં પાર્ટીને મોટી જીત અપાવવા શરુ કરી રણનિતી, શું કોંગ્રેસના દિગ્ગજો જોડાશે ભાજપમાં
પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે લોકસભા ચૂંટણીમાં પાર્ટીને મોટી જીત અપાવવા માટે પોતાની યોજના શરૂ કરી છે. કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ ટૂંક સમયમાં પક્ષ બદલવાની અટકળો...


