યશસ્વી જયસ્વાલે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યા, ભારતે નેપાળને 23 રને હરાવ્યું
ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઈતિહાસ રચ્યો છે. યશસ્વી જયસ્વાલે ચીનના હાંગઝોઉમાં રમાયેલી એશિયન ગેમ્સની ક્વાર્ટર ફાઈનલ મેચમાં નેપાળ સામે એક શાનદાર રેકોર્ડ...