મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ‘ફ્યુચર ઓફ લર્નિંગ: ઈન્ટરનેશનલ ડિઝાઈન કોલેબોરેટિવ’ના સમાપન-સત્રમાં ઉપસ્થિતિ
આપણો દેશ વિશ્વનો સૌથી યુવાન દેશ, યુવાશક્તિના આ ડેમોગ્રાફિક ડિવિડન્ડને સ્કીલફુલ બનાવી ભારતને વિશ્વગુરુ બનાવવાની નરેન્દ્રભાઈ મોદીની નેમ ફ્યુચર ઓફ લર્નિંગઃ ઈન્ટરનેશનલ ડિઝાઈન કોલેબોરેટિવ’ના સમાપન-...


