પોરબંદરના માધવપુર ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ સાથે યોજાશે રાષ્ટ્રીય કક્ષાનો લોકમેળો
તા.૩૦થી તારીખ ૨ એપ્રિલ સુધી દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં ઉત્તર પૂર્વીય ૮ રાજ્યોની ૧૬ ટીમો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામા આવશે. ઉત્તર પૂર્વીય...


