ફલેમ ઓફ ફોરેસ્ટ – સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજથી કેસુડા ટુરનો થયેલો પ્રારંભ
કેસુડાના અંદાજીત ૬૫,૦૦૦ વૃક્ષોથી સમૃધ્ધ વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલા અમુલ્ય વન્ય વારસાને માણવાનો અનોખો અવસર દેશના દિર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પરીકલ્પનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું...


