સીએમ ભૂપેન્દ્ર પટેલના સાસુમાનું અવસાન, મુખ્યમંત્રીના આજના તમામ કાર્યક્રમો રદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યાં છે. મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસુ શાંતાબહેન નારણભાઇ પટેલનું 94 વર્ષની વયે દુઃખદ અવસાન...


