સનકી પૂર્વ પતિનું કારસ્તાન : મોડાસામાં ફ્લેટ રહેતી મહિલાને તેના પૂર્વ પતિએ રિવોલ્વર જેવું હથિયાર બતાવ્યું, 181 અભયમ મદદે,પતિ જેલમાં
અરવલ્લી જીલ્લામાં 181 અભયમ હેલ્પલાઈન ઘરેલુ હિંસાનો ભોગ બનેલ પીડિત મહિલાઓ અને યુવતીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ રહી છે મોડાસા શહેરમાં સહયોગ બાયપાસ ચોકડી...