મહારાષ્ટ્રમાં તણાવની સ્થિતિ, અહેમદનગર-નંદુરબારમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો અને હિંસક અથડામણ
મહારાષ્ટ્રના બે જિલ્લાઓ અહેમદનગર અને નંદુરબારમાં ગઈકાલે રાત્રે બે જૂથો વચ્ચે ભારે પથ્થરમારામાં બે પોલીસકર્મીઓ ઘાયલ થઈ ગયા. બંને જિલ્લામાંથી અનેક લોકોની ધરપકડ કરવામાં આવી...