પાકિસ્તાન: આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 46ના મોત, હુમલા પાછળ ISનો હાથ
પાકિસ્તાનમાં રવિવારે રાત્રે મોટો આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ થયો. કટ્ટરપંથી ઈસ્લામિક પાર્ટીના રાજકીય સંમેલન દરમિયાન અચાનક બોમ્બ બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટથી નીકળેલા ધૂળના વાદળો હટતાની સાથે...