અમદાવાદ: શંકરસિંહ વાઘેલા ફરી સક્રિય થયા, લખનૌમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે કરી મુલાકાત
ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. લાંબા સમય બાદ ગુજરાતની રાજનીતિના દિગ્ગજ એવા શંકરસિંહ વાઘેલા ફરી એકવાર સક્રિય થયા છે. શંકરસિંહ...


