પોલીસ હવે સુરક્ષા સાથે સેવાનું કામ પણ કરશે: સિવિલ હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા ૧૪૦૦ પોલીસને અપાઇ પ્રાથમિક સારવારની તાલીમ
ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ અને રાજકોટ શહેર પોલીસ દ્વારા પી.ડી.યુ મેડીકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ ખાતે સી.પી.આર. (કાર્ડીઓ પલ્મોનરી રીસર્સીટેશન) તાલીમ કેમ્પ પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ...


