ગુજરાત કોંગ્રેસમાં પાર્ટીના નેતૃત્વમાં પરિવર્તન આવતા શું બદલાશે રાજનિતી, ખડગે કોના નામ પર મારશે મોહર
ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનને લઈને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. ગુજરાત કોંગ્રેસમાં પાર્ટીના નેતૃત્વમાં પરિવર્તન આવતા લોકસભાની ચૂંટણી વિધાનસભાની હાર બાદ કોંગ્રેસને કંઈક...


