ગુજરાતના 33 જિલ્લાઓમાં 1657 જેટલી સરકારી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક – શક્તિસિંહ ગોહિલ
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને ફરી એકવાર સવાલ ઉઠાવ્યા હતા. ગુજરાતના 33 જિલ્લાઓમાં 1657 જેટલી સરકારી શાળાઓ એવી છે કે જ્યાં...


