પ્રસિદ્ધ મંદિરો ધરાવતી આ બેઠકો પર નથી ચાલતું ભાજપનું હિન્દુત્વ કાર્ડ, શું આ વખતે જીતી શકશે ભાજપ?
ત્યારે હવે આગામી ચૂંટણીમાં આ બેઠકો પર જીત મેળવવા માટે ભાજપે અહીં સમીકરણો બદલીને નવી વ્યૂહરચના અપનાવી છે. ભાજપે બે ધારાસભ્યોને તોડ્યા, 3 પૂર્વ ઉમેદવારોને...