ભાજપનો પ્રચાર હવે DJના તાલે : મોડાસામાં વિકાસનો ગરબો ગાતો સંગીત પાર્ટીનો રથ લોકોને આકર્ષવામાં નિષ્ફ્ળ, 5 મિનિટમાં રવાના
ભાજપે પ્રચાર-પ્રસાર તેજ કર્યો છે જોકે મોડાસામાં માત્ર પાંચ મિનિટ્સમાં શો બંધ કરવાની ફરજ પડી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષ દ્વારા મતદારોને આકર્ષવા ડિજિટલ પ્રચાર,રોબોટથી...