અમેરિકામાં ફરી બની ગોળીબારની ઘટના, ફિલાડેલ્ફિયામાં એક સ્કૂલની બહાર ફાયરિંગમાં 7 લોકો ઘાયલ
અમેરિકામાં ગોળીબારનો સિલસિલો ચાલુ જ છે. ફરી એકવાર ગોળીબારના સમાચાર આવ્યા છે. અમેરિકાના ફિલાડેલ્ફિયાની એક સ્કૂલમાં ગોળીબારની ઘટનામાં સાત લોકો ઘાયલ થયા છે અમેરિકામાં ગોળીબારનો...