પોરબંદર જિલ્લામાં મત ગણતરી પહેલા જ સોશ્યલ મીડિયામાં વિધાનસભાની બેઠકનું પરિણામ મતના આંકડા સાથે વાયરલ થતા આશ્ચર્ય
મત ગણતરી પહેલા જ સોશ્યલ મીડિયામાં વિધાનસભાની પોરબંદરની બેઠકનું પરિણામ મતના આંકડા સાથે વાયરલ થતા આશ્ચર્ય સર્જાયું છે. તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.વિધાનસભાની...


