તાલિબાનના કાયદાએ મહિલાઓને રડાવી લોહીના આંસુ, અભ્યાસથી લઈને કપડાં પહેરવા સુધી, આવા છે ક્રૂર પ્રતિબંધો
એક બહાદુર અફઘાન છોકરીએ છોકરીઓના શિક્ષણ પર તાલિબાનના દમનકારી પ્રતિબંધ સામે પ્રતિકારનો શક્તિશાળી સંદેશ ફેલાવવા માટે દિવાલ પર #LetHerLearn લખ્યું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસને મહિલાઓનું...