June 25, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • સાવધાન / બાળકોના સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે હેલ્થ ડ્રિંક્સ, હેલ્થને નુકસાન પહોંચાડે છે તેમાં મળતી આ 4 વસ્તુ
બ્રેકિંગ ન્યુઝહેલ્થ અને ફિટનેસ

સાવધાન / બાળકોના સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે હેલ્થ ડ્રિંક્સ, હેલ્થને નુકસાન પહોંચાડે છે તેમાં મળતી આ 4 વસ્તુ

by gujarat paheredarApril 24, 20230
શેર 6

આજકાલ બજારમાં આવી અનેક પ્રોડક્ટ્સ આવી ગઈ છે, જેને બાળકો ખૂબ જ ઉત્સાહથી ખાય છે. બાળકોને સરળતાથી દૂધ પીવડાવવા માટે માતા-પિતા તેમના દૂધમાં હેલ્થ ડ્રિંક અથવા પાવડર ઉમેરીને તેને સ્વાદિષ્ટ બનાવે છે. જે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

Child Care Tips : આજકાલ બજારમાં આવી અનેક પ્રોડક્ટ્સ આવી ગઈ છે, જેને બાળકો ખૂબ જ ઉત્સાહથી ખાય છે. બાળકોને સરળતાથી દૂધ પીવડાવવા માટે માતા-પિતા તેમના દૂધમાં હેલ્થ ડ્રિંક અથવા પાવડર ઉમેરીને તેને સ્વાદિષ્ટ બનાવે છે. જે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આજકાલ હેલ્થ અને એનર્જી ડ્રિંક્સનો ટ્રેન્ડ શરૂ થયો છે. જેનું સેવન કરવાથી ડિહાઈડ્રેશન જેવી સમસ્યા દૂર કરવાનો પણ દાવો કરવામાં આવે છે  પરંતુ તે બાળકોના સ્વાસ્થ્ય પર નેગેટિવ અસર કરી શકે છે. હેલ્થ ડ્રિંકમાં જોવા મળતી કેટલીક વસ્તુઓ બાળકોના સ્વાસ્થ્યને સીધી અસર કરે છે. આવો જાણીએ..

Advertisement

સુગર (Sugar)

આ દિવસોમાં બાળકો માટે ઘણા પ્રકારના એનર્જી ડ્રિંક બજારમાં આવી ગયા છે. જે પીધા બાદ બાળકો એક્ટિવ હોવાનો દાવો કરવામાં આવે છે. આ પીધા પછી બાળકો પણ એક્ટિવ થઈ જાય છે, પરંતુ તેમને બીમારીઓ પણ થઈ શકે છે. આ હેલ્થ ડ્રિંક્સમાં સુગર સારી માત્રામાં જોવા મળે છે. તેનાથી સ્થૂળતા, દાંતમાં સડો, ઊંઘ ન આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. એનર્જી ડ્રિંક્સમાં સુગર ટેસ્ટમાં વધારો કરે છે, પરંતુ ઘણા અભ્યાસો દર્શાવે છે કે તે બાળકોની શીખવાની, સમજવાની અને યાદ રાખવાની ક્ષમતા પર પણ ખરાબ અસર કરી શકે છે.

સોડિયમ (sodium)

બજારમાં ઉપલબ્ધ ઘણા હેલ્થ ડ્રિંક્સ અને હેલ્ધી ફૂડ્સમાં સોડિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. ખાસ કરીને પેકેજ્ડ ફૂડમાં સોડિયમની માત્રા ખૂબ વધારે હોય છે. તેનું સેવન કરવાથી બાળકોમાં સ્થૂળતા, તણાવ અને હાઈ બીપી જેવી સમસ્યાઓ થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટના મતે 8 થી 17 વર્ષની ઉંમરના બાળકોમાં હાઈ સોડિયમના કારણે હાઈ બીપીનું જોખમ રહેલું છે, તેમને હ્રદય રોગ પણ થઈ શકે છે.

કેફીન (caffeine)

કેફીન બાળકોના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હાનિકારક છે. એનર્જી કે હેલ્થ ડ્રિંક્સમાં કેફીન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ હાઈ બ્લડ પ્રેશર અને અનિંદ્રાનું કારણ બની શકે છે. આના કારણે મૂડ સ્વિંગ અને સ્ટ્રેસ જેવી સમસ્યાઓનો પણ ખતરો રહે છે. કેફીનયુક્ત પીણાં બાળકોમાં માથાનો દુખાવો પણ કરી શકે છે.

હાઈ ફ્રક્ટોઝ કોર્ન સિરપ (High fructose corn syrup)

ઘણા હેલ્થ ડ્રિંક્સમાં હાઈ ફ્રક્ટોઝ કોર્ન સિરપ હોય છે. જેના સેવનથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ શરૂ થાય છે. કાર્બોહાઇડ્રેટ ખોરાક જેમ કે ભાત ખાવાથી શરીરને ગ્લુકોઝ મળે છે, જે સેલ્સની મદદથી આખા શરીરમાં સરળતાથી ફેલાય છે. જો કે, જ્યારે બાળકો દ્વારા હાઈ ફ્રક્ટોઝ કોર્ન સિરપનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે ફ્યૂલ બનીને એનર્જી બનતા પહેલા જ ફેટ બની જાય છે અને લીવરમાં જમા થવા લાગે છે.

શેર 6
અગાઉની પોસ્ટ
ભાવનગરના ૩૦૧માં સ્થાપના દિવસની ઉજવણીનો રંગેચકે પ્રારંભ રાજવી પરિવારના સમાધિ સ્થળ અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની પ્રતિમાને સી.આર.પાટીલ અને ધારાસભ્ય વાઘાણી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
આગામી પોસ્ટ
પાકિસ્તાન પોતાની બેંક નથી સંભાળી શક્યું, પરંતુ આ ભારતીય સંભાળશે વર્લ્ડ બેંકની કમાન
gujarat paheredar

Related posts

‘કોંગ્રેસના શાસનમાં આપણા સૈનિકોના માથા કાપવામાં આવતા હતા’, અમિત શાહે કહ્યું- પીએમ મોદીએ દેશને સુરક્ષિત બનાવ્યો

gujarat paheredarNovember 28, 2022

લોન, હપ્તા અને સરકારી યોજનાઓના સમાચાર WhatsApp પર મળશે, સરકાર લાવી રહી છે ChatGPT જેવી સિસ્ટમ

gujarat paheredarFebruary 16, 2023

ગાંધીનગર ખાતે G 20 અંતર્ગત આજથી આપત્તિ વ્યવસ્થાપન અંગે બેઠક યોજાઈ

gujarat paheredarMarch 30, 2023

Sports: એશિયન ગેમ્સ: ચીન ટોચ પર, ભારત 24 મેડલ સાથે પાંચમા સ્થાને, અહીં જુઓ મેડલ ટેબલ

gujarat paheredarSeptember 28, 2023

અમદાવાદ જિલ્લામાં ૭ તારીખથી તમામ ગામોમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત “e-KYC” કેમ્પનું આયોજન

gujarat paheredarDecember 6, 2022

સુરતની યુવતીએ તાવડીને નવો રૂપરંગ આપી શરૂ કર્યું સ્ટાર્ટઅપ, અનોખી કલાકારી જોઈ લોકો મોહિત થયા, મળી રહ્યો છે સારો પ્રતિસાદ

gujarat paheredarMarch 29, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132992
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક