પુંછમાં સેનાના વાહન પર હુમલાની જવાબદારી PAFFએ લીધી, NIA કરશે તપાસ, આતંકીઓની શોધ ચાલુ
NIA જમ્મુ-કાશ્મીરના પુંછમાં સેનાના વાહન પર થયેલા આતંકી હુમલાની તપાસ કરશે. NIAની પાંચ સભ્યોની ટીમ પરિસ્થિતિનો તાગ મેળવવા આજે ઘટનાસ્થળે પહોંચશે. ગુરુવારે આર્મી ટ્રક પર...


