અમિત શાહે લોકસભા વિસ્તારની નારણપુરા બેઠકની લીધી મુલાકાત, 2012માં અમિત શાહ અહીંથી લડી ચૂક્યા છે ચૂંટણી
અમદાવાદની નારણપુરા વિધાનસભા બેઠક 2008માં નવા સીમાંકન બાદ 2012માં અસ્તિત્વમાં આવી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિધાનસભાની ચૂંટણીને લઈને છેલ્લા બે દિવસથી ગુજરાતમાં છે. તેઓ...