બર્બરતાની હદ થઈ પાર! પરિણીત મહિલા પર બળાત્કાર બાદ તેને એસિડથી બાળી, પછી કેરોસીન છાંટીને સળગાવી
રાજસ્થાનના સરહદી જિલ્લા બાડમેરમાં દલિત પરિણીત મહિલા સાથે બર્બરતાનો મામલો સામે આવ્યો છે, જેના કારણે સનસનાટી ફેલાઈ ગઈ છે. પાડોશી યુવકે દલિત મહિલા પર બળજબરીથી...